સમાજ એ આયનો છે અને સફળ પ્રવૃતિઓ તેનું પ્રતિબિંબ છે

સંસ્થાના ઉદેશો

શૈક્ષણિક ક્ષેત્રે.. રાહતદરે નોટો-ચોપડા વિતરણ, શૈક્ષણિક આર્થિક સહાય અને જ્ઞાતિ ના તેજસ્વી બાળકો ને સન્માનવા ઇનામ વિતરણ જેવી પ્રવૃતિઓ નું આયોજન.

મેડીકલ ક્ષેત્રે... મહિના માં બે વખત મેડીકલ ચેકઅપ થકી છેલ્લા ૧૧ વર્ષ થી નિયમિત રીતે મેડીકલ કેમ્પ નું આયોજન.. મેડીકલ આર્થિક સહાય બ્લડ ડોનેશન કેમ્પ જેવી પ્રવૃતિઓનું આયોજન.

સંસ્થાકીય ક્ષેત્રે.. દર માસે સંપૂર્ણ માહિતીસભર "વણિકબંધુ" મેગેઝીન નું નિયમિત પ્રકાશન, પરદેશ ના મેમ્બરો ને વણિકબંધુ ની "E -Copy" તથા જ્ઞાતિજનોના નામ સરનામાં ફોન નંબર સહીત ની કૌટુંબિક અને વ્યવસાયિક માહિતી સાથે ની ડીરેક્ટેરી નું સમયાંતરે પ્રકાશન ઉપરાંત સર્વોદય સહાય સુરક્ષા યોજના થકી જ્ઞાતિજનો ને આર્થિક સહાય.

૧૪૦૦ થી વધુ આજીવન સભ્ય

૫૦ થી વધુ કાર્યકર ટીમ

૧૦ થી વધુ વાર્ષિક કાર્યક્રમો