સર્વોદય પરિવાર ટ્રસ્ટ

સાદરા દશા દિશાવળ વણિક સમાજ

સ્થાપના વર્ષ : 1979 રજી. નં ઈ -3655

સ્વાસ્થ્ય- તબીબી રાહત (ફ્રી ચેક-અપ, મેડીકલ રાહત)

સંસ્થા ના 'મેડીકલ એઇડ' પ્રોજેક્ટ હેઠળ સંસ્થા ના કાર્યાલય ઉપર છેલ્લા ૧૧ વર્ષ થી દર પંદર દિવસે "ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ" નું આયોજન નિયમિત ધોરણે થઇ રહ્યું છે, જેનો જ્ઞાતિજનો મોટા પાયા પર લાભ લઇ રહ્યા છે.

આ કેમ્પ માં દર્દીઓ ને દવાની કંપની તરફ થી દવાઓ પણ વિનામૂલ્યે અપાય છે.

આર્થિક રીતે બિનસક્ષમ લોકોને તેઓની માંદગીના મેડીકલ બિલોની રકમમાં પણ સહાય ઉપરાંત સમયાંતરે મેડીકલ કેમ્પો તથા રક્તદાન શિબિરનું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

image 1