સર્વોદય પરિવાર ટ્રસ્ટ

સાદરા દશા દિશાવળ વણિક સમાજ

સ્થાપના વર્ષ : 1979 રજી. નં ઈ -3655

સિનિયર સિટીઝન ધાર્મિક પ્રવાસ

સંસ્થા દ્વારા સને ૨૦૦૮ થી પ્રતિવર્ષ જ્ઞાતિના વડીલો તેમજ સિનિયર સિટીઝનો માટે એક "ધાર્મિક પ્રવાસ" નું આયોજન શરુ કરેલ છે. આ પ્રવાસ ને જ્ઞાતિજનો તરફ થી ખુબ જ આવકાર મળેલ છે.

પ્રવાસ દરમ્યાન વડીલો ને અપાતી સુવિધાઓ બદલ સમગ્ર સિનિયર સિટીઝન-વર્ગ સંસ્થાનો ખુબ આભાર મને છે...

દર વર્ષ ની જેમ આ વર્ષ જ્ઞાતિજનો માટે તારીખ ૧૨ ડીસેમ્બર થી ૧૫ ડીસેમ્બર સુધી દ્વારકા, સોમનાથ જેવા સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ના પ્રવાસ નું આયોજન કરવામાં આવેલ.

image 1