સર્વોદય પરિવાર ટ્રસ્ટ

સાદરા દશા દિશાવળ વણિક સમાજ

સ્થાપના વર્ષ : 1979 રજી. નં ઈ -3655

સહાય સુરક્ષા

સહાય સુરક્ષા યોજના

(આજનું અલ્પ રોકાણ.... ભવિષ્ય નો આધાર)

આકસ્મિક સંજોગોમાં કુટુંબના મોભી કે જવાબદાર વ્યક્તિનું નિધન થતા કુટુંબ ઉપર આવી પડતી આર્થિક મુશ્કેલીની જવાબદારી માં રાહત મળે તેવા ઉમદા હેતુસર સંસ્થાએ "સર્વોદય સહાય(સુરક્ષા ) યોજના " અમલમાં મુકેલ છે.

જ્ઞાતિજનોનો ખુબ જ સારો આવકાર મળી રહ્યો છે.. અત્યાર સુધી માં જેટલા સભ્યો ના નિધન થયા છે તેઓના પરિવારજનોને સહાય(સુરક્ષા) ની રકમ સંસ્થા દ્વારા નિયમિત ચૂકવાય છે. જે આ યોજના નું સિદ્ધિનું પાસુ છે,

image 1