સર્વોદય પરિવાર ટ્રસ્ટ

સાદરા દશા દિશાવળ વણિક સમાજ

સ્થાપના વર્ષ : 1979 રજી. નં ઈ -3655

સમૂહ- લગ્નોત્સવ: (કન્યાદાન -મહાદાન )

મોંઘવારીના આ કારમા સમય માં પ્રતિ વર્ષ "સમૂહ-લગ્નોત્સવ" નું આયોજન કરીને અત્યાર સુધીમાં ઓગણીસ જેટલા સમૂહ લગ્નોત્સવ ઉજવેલ છે.

આ સમૂહ લગ્નોત્સવ માં કન્યાદાનમાં સંસ્થા ઉપરાંત સૌ જ્ઞાતિજનો ખુબ જ ઉમળકાભેર સહકાર આપીને પુણ્ય નું કાર્ય કરતા આવ્યા છે.

દર વર્ષની જેમ હવે પછીના વીસમાં સમૂહ લગ્નોત્સવ નું ૦૨-૦૨-૨૦૧૪ ના રોજ ડાહીબા સમાજ ભવન અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

image 1