સર્વોદય પરિવાર ટ્રસ્ટ

સાદરા દશા દિશાવળ વણિક સમાજ

સ્થાપના વર્ષ : 1979 રજી. નં ઈ -3655

શિક્ષણ સહાય

શૈક્ષણિક મદદ (પાઠ્યપુસ્તક-ફી રાહત, નોટો ચોપડા વિતરણ, ઇનામ સમારંભ )

જ્ઞાતિના શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ પૈકી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા પાઠ્યપુસ્તક ખર્ચ અને સ્કુલ કોલેજની શિક્ષણ ફી આપવા ઉપરાંત દર વર્ષે વિદ્યાર્થીઓને નોટો-ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે. તદુપરાંત પ્રતિ વર્ષ જ્ઞાતિના ઉજ્જવળ વિદ્યાર્થી ભાઈ-બહેનો નું જાહેરમાં સન્માન કરીને પુરસ્કારો - સન્માનપત્રો આપીને પ્રોત્સાહિત કરવા માં આવે છે.

image 1