સર્વોદય પરિવાર ટ્રસ્ટ

સાદરા દશા દિશાવળ વણિક સમાજ

સ્થાપના વર્ષ : 1979 રજી. નં ઈ -3655

વણિકબંધુ

સંસ્થા પ્રતિ માસ ની ૨૦ તારીખે પ્રકાશિત થતા સમાજ ના મુખ્ય મુખપત્ર 'વણિકબંધુ' ના માધ્યમ દ્વારા સમાજ ની પ્રવૃતિઓની રૂપરેખા , જ્ઞાતિજનોના વિવિધ સમાચાર, સંલગ્ન સંસ્થાકીય માહિતીઓ, ધાર્મિક માહિતીઓ ઉપરાંત જે તે પ્રસંગોને અનુરૂપ સમાચાર જેવા કે શ્રદ્ધાંજલિ સમાચાર, શૈક્ષણિક સમાચાર, તથા સમાજ ના વિવિધ સમાચારો આ મુખપત્ર દ્વારા પ્રકાશિત કરી સમાજને અપડેટ રાખવાનો સંસ્થા સફળ પ્રયત્ન કરે છે અને તેથી જ દેશ વિદેશ માં સહુ કોઈ 'વણિકબંધુ' ની દર માસે આતુરતાથી રાહ જુએ છે. જે 'વણિકબંધુ ' ની સફળતાનું તેમજ લોકપ્રિયતા નું ઉજ્જવળ પાસુ છે.

image 1